બિઝનેસમેન મનપ્રીત સિંહ ચડ્ઢા ઉર્ફ મોન્ટી ચડ્ઢાની IGI એરપોર્ટ પરથી ધરપકડ

બિઝનેસમેન મનપ્રીત સિંહ ચડ્ઢા ઉર્ફ મોન્ટી ચડ્ઢાની IGI એરપોર્ટ પરથી ધરપકડ

દિલ્હી પોલીસની આર્થિક ગુનાની શાખા (EOW)એ બિઝનેસમેન મનપ્રીત સિંહ ચડ્ઢા ઉર્ફ મોન્ટી ચડ્ઢાની ધરપકડ કરી છે બુધવાર રાતે મોન્ટીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે વ્યવસાયથી બિલ્ડર મોન્ટી પર ફ્લેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે આરોપીને લુક આઉટ સર્ક્યુલર નોટિસ આપવામાં આવી હતી br ગુરુવારે તે થાઈલેન્ડના ફુકેટ બીચ ભાગવાની તૈયારીમાં હતો, ત્યારે EOWએ દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચીને તેની ધરપકડ કરી હતી, ત્યારે આજે ગુરુવારે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે


User: DivyaBhaskar

Views: 1.7K

Uploaded: 2019-06-13

Duration: 00:46

Your Page Title