ડેવિડ વૉર્નરનું 'મોટું દિલ', નાનકડાં ફેનને આપી મોટી ગિફ્ટ

ડેવિડ વૉર્નરનું 'મોટું દિલ', નાનકડાં ફેનને આપી મોટી ગિફ્ટ

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રનથી પરાજીત કર્યું, જેમાં મેન ઓફ ધ મેચ ડેવિડ વોર્નર બન્યો મેચ બાદ ડેવિડ તેના ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો હતો ત્યારે અચાનક ડેવિડે પોતાની મેન ઓફ ધ મેચની ટ્રોફી તેના એક નાનકડાં ઓસ્ટ્રેલિયન ફેનને આપી દીધી, ડેવિડની આ ગિફ્ટ જોઈ તેના ફેનનો દિવસ બની ગયો હતો અને તેણે કહ્યુ કે આ ગિફ્ટ તે ક્યારેય નહીં ભૂલી શકે, ડેવિડના આ વર્તનને ક્રિકેટની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યુ છે જેનો વીડિયો ક્રિકેટ વર્લ્ડ કપના ઓફિશિયલ પેજ પર શેર કરવામાં આવ્યો છે


User: DivyaBhaskar

Views: 121

Uploaded: 2019-06-13

Duration: 01:03