RTOની મેગા ડ્રાઈવ: સ્કૂલ બસ, રીક્ષા અને સ્કૂલવાનોનું ચેકિંગ, નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી

RTOની મેગા ડ્રાઈવ: સ્કૂલ બસ, રીક્ષા અને સ્કૂલવાનોનું ચેકિંગ, નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી

અમદાવાદ: સ્કૂલો શરૂ થતાની સાથે જ આરટીઓ દ્વારા આજે સવારથી સ્કૂલવાન, રીક્ષા અને બસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારે આરટીઓની ત્રણ અલગ અલગ ટીમોએ થલતેજ ચાર રસ્તા, ચાંદખેડા ન્યુ સીજી રોડ અને કરાઈ નજીક ચેકિંગ હાથ ધરી આરટીઓના નિયમનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરી હતી

User: DivyaBhaskar

Views: 682

Uploaded: 2019-06-14

Duration: 01:10