ખાંભાના હથિયા ડુંગર પર વરસાદના ઠંડા વાતાવરણમાં સિંહ પરિવારની લટાર

ખાંભાના હથિયા ડુંગર પર વરસાદના ઠંડા વાતાવરણમાં સિંહ પરિવારની લટાર

અમરેલી:ખાંભા પાસે આવેલા હથિયા ડુંગર પર સિંહ પરિવાર લટાર મારતો જોવા મળ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે ડુંગર પર 6 સિંહણ, 2 નર સિંહ અને 5 બચ્ચાં એક સાથે જોવા મળ્યાં હતાપીપળવા ખાંભા રોડ પરથી પસાર થતાં લોકોએ લગભગ 2 કલાક સિંહ દર્શન કર્યા હતા હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે


User: DivyaBhaskar

Views: 1.5K

Uploaded: 2019-06-14

Duration: 00:31

Your Page Title