Speed News: આજે એઈમ્સ સહિત દિલ્હીની 18 હોસ્પિટલોમાં હડતાળ

Speed News: આજે એઈમ્સ સહિત દિલ્હીની 18 હોસ્પિટલોમાં હડતાળ

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંઆજે એઈમ્સ સહિત દિલ્હીની 18 હોસ્પિટલોમાં br હડતાળ છેઆ હડતાળમાં 10 હજારથી વધુ ડોક્ટરો જાડાશેદેશના 19 રાજ્યોમાં પણ ડોક્ટરોએ હડતાળનો નિર્ણય લીધો br છેકલકત્તામાં ડોકટરો સાથેની મારપીટના બનાવ બાદ શરૂ થયેલી આ હડતાળ વધુ ઉગ્ર બની રહી છેઆ ઉપરાંત અન્ય મહત્વનાસમાચારો પણ જોઈશું


User: DivyaBhaskar

Views: 1.1K

Uploaded: 2019-06-15

Duration: 02:29

Your Page Title