સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેને એક્ટ્રેસ ચારૂ સાથે ગોવામાં કર્યા લગ્ન

સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેને એક્ટ્રેસ ચારૂ સાથે ગોવામાં કર્યા લગ્ન

સુષ્મિતા સેનના નાનાભાઈ રાજીવ સેને એક્ટ્રેસ ચારૂ અસોપા સાથે હાલગોવામાં સગાઈ અને લગ્ન કર્યા જેનાફોટોઝ અને વીડિયો સામે આવ્યા છેસગાઈમાં રાજીવે બ્લેક-વ્હાઈટ શૂટ પહેર્યું હતુ જ્યારેચારૂ વ્હાઈટ ગાઉનમાં પર્ફેક્ટ બ્રાઇડ લાગતી હતી રાજીવે સેલિબ્રેશનનો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે શેમ્પેઇન ઉછાળી રહ્યો છે ગોવામાં પરિવાર સાથે આ લગ્ન થયા હતા થોડા દિવસ પહેલા રાજીવ ચારૂએ કોર્ટમાં લગ્ન કર્યા હતા જેના ફોટોઝ સામે આવ્યા હતા


User: DivyaBhaskar

Views: 3.9K

Uploaded: 2019-06-15

Duration: 01:35

Your Page Title