દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં મમતા હાજર ન રહ્યા

દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં મમતા હાજર ન રહ્યા

વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં નીતિ આયોગની બેઠક મળી જેમાં મોટા ભાગના રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ હાજર રહ્યા જો કે, મમતા બેનરજી આ બેઠકમાં હાજર રહ્યા નહીં મમતાએ કહ્યું કે, નીતિ આયોગ પાસે રાજ્યોની મદદ માટે નાણાકીય શક્તિ ન હોય તો બેઠકમાં જઈને ફાયદો શું?


User: DivyaBhaskar

Views: 227

Uploaded: 2019-06-15

Duration: 04:56

Your Page Title