મેદાન પર જ પાક. ફેન્સે સરફરાઝની ફજેતી કરી, બેટિંગ ના લેવા બદલ પણ ખખડાવ્યો

મેદાન પર જ પાક. ફેન્સે સરફરાઝની ફજેતી કરી, બેટિંગ ના લેવા બદલ પણ ખખડાવ્યો

ઈંગ્લેન્ડમાં રમાયેલવર્લ્ડકપની મેચમાં ભારત તરફથી મળેલી હાર બાદ પાકિસ્તાની ખેલાડીઓને ચાહકો અને દેશના પૂર્વ ક્રિકેટરોની ટીકાઓનો સામનોકરવો પડી રહ્યો છેપાકિસ્તાન મીડિયા પણ આ હારનું કારણ પાકિસ્તાનની ટીમમાં ખેલાડીઓની જૂથબાજી અને સરફરાઝ સાથેની નારાજગીનેગણાવી રહ્યું છે તેવામાં સરફરાઝ અહમદની માઠી દશા બેઠી હોય વધુ એક વીડિયો વાઈરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો જ તેમના કેપ્ટન સરફરાઝની ફિટનેસની મજાક ઉડાવે છે ભારત સામે 89 રનોથી ભૂંડી રીતે હાર્યા બાદ જ્યારે સરફરાઝ પીચ પર ઉભો br હતો ત્યારે તેને જોઈને ફેન્સનો રોષ ભભૂકી ઉઠ્યો હતો આ લોકોએ તેને જાડિયો જાડિયો કહીને તો ચીડવ્યો જ હતો સાથે જ બેટિંગ કેમ ના લીધીતે વાત પર પણ ફજેતી કરી હતી એક ફેનએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે સરફરાઝે તો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પણ સલાહ નથીમાની તો આપણી તો શું માનવાનો હતો


User: DivyaBhaskar

Views: 2K

Uploaded: 2019-06-19

Duration: 01:00

Your Page Title