વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ભાવુક થયો શિખર, ફેન્સ માટે આપ્યો મેસેજ

વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ભાવુક થયો શિખર, ફેન્સ માટે આપ્યો મેસેજ

શિખર ધવને ફેન્સ માટે ટ્વિટર પર ઈમોશનલ મેસેજ આપ્યો છે શિખરે જણાવ્યું કે, તે હવે વર્લ્ડ કપ 2019નો ભાગ નથી દુર્ભાગ્યપૂર્ણરીતે તેના અંગૂઠાની ઈજા સમયસર રિકવર ન થઈ અંતમાં તેણે સાથી ખેલાડીઓ, ક્રિકેટપ્રેમીઓ અને સમગ્ર દેશનો તેને સપોર્ટ કરવા બદલ આભાર માન્યો હતો ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કમીન્સનો બોલ ધવનને ડાબા હાથનાં અંગૂઠા પર વાગ્યો હતો છતાં તેણે સદી ફટકારી ભારતનો વિજય મજબૂત બનાવ્યો હતો


User: DivyaBhaskar

Views: 970

Uploaded: 2019-06-20

Duration: 00:55

Your Page Title