વિશ્વમાં સૌથી ઓછું કદ ધરાવતી સ્ત્રી જ્યોતિએ નાગપુરમાં યોગ કર્

વિશ્વમાં સૌથી ઓછું કદ ધરાવતી સ્ત્રી જ્યોતિએ નાગપુરમાં યોગ કર્

વિશ્વમાં સૌથી ઓછું કદ ધરાવતી સ્ત્રી જ્યોતિએ નાગપુરમાં યોગ કર્યા હતા ઉલ્લેખનીય છે કે21મી જૂનનો દિવસ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવાય છે જેના એક દિવસ પહેલાં ગુરુવારે ફક્ત 63 સેમી (2 ફૂટ) ઊંચાઈ ધરાવતી જ્યોતિએ એક કાર્યક્રમ દરમ્યાન એક્સપર્ટસની મદદથી યોગ કર્યા હતા જ્યોતિનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે


User: DivyaBhaskar

Views: 1.2K

Uploaded: 2019-06-20

Duration: 00:48

Your Page Title