બંગાળની સાંસદ નુસરત જહાંએ હિંદુ વિધિ બાદ ક્રિશ્ચિયન સ્ટાઇલથી લગ્ન કર્યા

બંગાળની સાંસદ નુસરત જહાંએ હિંદુ વિધિ બાદ ક્રિશ્ચિયન સ્ટાઇલથી લગ્ન કર્યા

પશ્ચિમ બંગાળની બશિરહાટ સીટ પરથી જીતેલી ટીએમસીની મોસ્ટ ગ્લેમરસ સાંસદ નુસરત જહાંએ હિંદુ રિતરિવાજ બાદ ક્રિશ્ચિયન વેડિંગ કરી હતી તુર્કીની રાજધાની ઈસ્તંબુલના સુંદર લોકેશન પર કપલે આ લગ્ન કર્યા જેના બીચ પર નિખિલ જૈને નુસરતને રિંગ પહેરાવી હતી વ્હાઈટ બ્રાઈડલ ગાઉનમાં નુસરત બેહદ સુંદર લાગી રહી હતી લગ્ન બાદ કપલે બીચ પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરી હતી


User: DivyaBhaskar

Views: 284

Uploaded: 2019-06-22

Duration: 00:44

Your Page Title