વિધર્મી યુવકની દુષ્કર્મ બાદ સગીરાનો વીડિયો વાયરલ કરવાની ધમકી

વિધર્મી યુવકની દુષ્કર્મ બાદ સગીરાનો વીડિયો વાયરલ કરવાની ધમકી

વડોદરાઃશહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી જાણીતી સ્કૂલની વધુ એક સગીર વિદ્યાર્થિનીને અગાઉ પોસ્કોના ગુનામાં સંડોવાયેલ માથાભારે મુસ્લિમ શખ્સે પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે આ અંગે જાણવા મળ્યા મુજબ, મુસ્લિમ યુવાનની મારી નાંખવાની ધમકીથી ગભરાયેલી કિશોરી પોતાના ઘરમાં નમાઝ પઢી રહી છે અને રમઝાન માસમાં રોઝા પણ રાખતી હતી


User: DivyaBhaskar

Views: 4.3K

Uploaded: 2019-06-22

Duration: 00:34

Your Page Title