નેહરુનગરની બધી BRTS બસોમાં ત્રણ દિવસમાં બ્લાસ્ટ કરીશું, પોલીસ કંટ્રોલરૂમમાં ધમકી ભર્યો ફોન

નેહરુનગરની બધી BRTS બસોમાં ત્રણ દિવસમાં બ્લાસ્ટ કરીશું, પોલીસ કંટ્રોલરૂમમાં ધમકી ભર્યો ફોન

અમદાવાદ:અમદાવાદના નેહરુનગર BRTS બસ સ્ટેન્ડ અને બસોને 3 દિવસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કોલ મળતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી પોલીસે ફોનના પગલે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી બોમ્બથી ધમકી આપનાર શખ્સના મોબાઈલ નંબરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટ્રેક કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું જેમા જાણવા મળ્યું છે કે, ફોન VS હોસ્પિટલમાં સારવાર લેતા માનસિક રીતે અસ્થિર યુવકે કર્યો હતો, અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ વીએસ હોસ્પિટલ પહોંચી છે ધમકી ભર્યા ફોન બાદ એસઓજીની ટીમે પણ નેહરુનગર વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી હતી


User: DivyaBhaskar

Views: 1.9K

Uploaded: 2019-06-22

Duration: 01:06

Your Page Title