રખડતા શ્વાને મેડિકલમાં જઈને મહિલાને ઈજા બતાવી, અબોલ જીવના દર્દની દવા કરી

રખડતા શ્વાને મેડિકલમાં જઈને મહિલાને ઈજા બતાવી, અબોલ જીવના દર્દની દવા કરી

શ્વાન કદાચ પોતાની લાગણીઓને વ્યક્ત કરવામાં માણસ કરતાં વધુ આગળ હોય છે, આ વાતને પણ આપણે આ વીડિયો દ્વારા સારી રીતે સમજીશકીએ છીએઈસ્તંબુલમાં આવેલા એક મેડિકલ સ્ટોરમાં ઈજાગ્રસ્ત હાલતમાં પહોંચેલા એક રખડતા શ્વાનની સારવાર કરીને ત્યાં ફરજ નિભાવતી મહિલાનેલોકોએ વખાણી હતી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં પણ જોઈ શકાય છે કે પગમાં ઈજા થવાથી આ શ્વાન દર્દ સહન નાથતાં મેડિકલમાં ઘૂસી જાય છે બાનુ સેંગીઝે નામની આ મહિલા પણ તેની હાલત જોઈને તેની સામે બેસે છે તરત જ દર્દથી કણસતો આ શ્વાન પણતેના પગનો ઈજાગ્રસ્ત પંજો તેના હાથમાં મૂકી દે છે મહિલાએ પણ તેના પગનું ડ્રેસિંગ કરીને સારવાર કરી હતી જેવી આ શ્વાનને પગમાં દર્દની br રાહત થઈ કે તરત જ તે પણ ત્યાં આળોટવા લાગ્યો હતો આ અડૉરબલ વીડિયો જોઈને લોકોએ પહેલાં તો શ્વાનની સમજશક્તિનાં વખાણ કર્યાંહતાં લોકલ મીડિયા સાથે વાત કરતાં બાનુ સેંગીઝે જણાવ્યું હતું કે તેની આર્થિક સ્થિતિ એટલી પણ સદ્ધર નથી કે તે શ્વાનને અડોપ્ટ કરીને તેમનુંપાલનપોષણ કરી શકે પણ અબોલ જીવો પ્રત્યે તેને અનુકંપા હોવાથી આ સ્ટોરની બહાર જ આ રખડતા શ્વાનોને રહેવા માટે વ્યવસ્થા કરી છે


User: DivyaBhaskar

Views: 296

Uploaded: 2019-06-24

Duration: 01:28

Your Page Title