તોફાની, રિસાતા અને બહારથી નેગેટિવ શીખીને આવતાં બાળકને કેમ ટેકલ કરવું?

તોફાની, રિસાતા અને બહારથી નેગેટિવ શીખીને આવતાં બાળકને કેમ ટેકલ કરવું?

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક માતાએ પૂછ્યું છે કે, ‘મારો 5 વર્ષનો દીકરો ખૂબ જ તોફાન કરે છે બીજાના ઘરે રમવા જાય ત્યાંથી બધું નેગેટિવ શીખીને આવે છે ઘરમાં તેને કોઈ સૂચના કે કહેવામાં આવે તો તે બારણું બંધ કરીને બેસી જાય છે અમે હમણાં જ વિભક્ત કુટુંબમાં આવ્યા છીએ આ માટે શું કરી શકાય??’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ


User: DivyaBhaskar

Views: 2.1K

Uploaded: 2019-06-25

Duration: 05:06

Your Page Title