દરભંગા મેડિકલ હોસ્પિટલમાં બાળકના જમણા હાથમાં ફેક્ચર થયું હતુ, ડાબા હાથમાં પ્લાસ્ટર બાંધી દેવાયું

દરભંગા મેડિકલ હોસ્પિટલમાં બાળકના જમણા હાથમાં ફેક્ચર થયું હતુ, ડાબા હાથમાં પ્લાસ્ટર બાંધી દેવાયું

બિહારની એક હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે દરભંગા મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં ફૈઝાન નામના એક બાળકના ડાબા હાથમાં પ્લાસ્ટ બાંધી દેવાયું હતું પરંતુ આ બાળકને તેના જમણા હાથમાં ફેક્ચર હતું બાળકની માતાએ કહ્યું કે, આ ઘોર બેદરકારી છે, અમને હોસ્પિટલમાંથી દવા પણ આપવામાં આવી નથી આ અંગે તપાસ થવી જોઈએ br br આ અંગે દરભંગા મેડિકલ કોલેજ તથા હોસ્પિટલના મેડિકલ સુપરિટેંડેંટ ડો રાજ રંજન પ્રસાદે કહ્યું કે, મને સ્વાસ્થ્ય મંત્રીએ મામલાની તપાસ કરવાની તથા સંબંધિત ટીમ પાસેથી આ બેદરકારી અંગે સ્પષ્ટીકરણ માગવા માટે કહેવામાં આવ્યું છે હું આ ઘટનાની નિંદા કરુ છુંતથા તેની પર કાર્યવાહી કરવાના પુરતા પ્રયાસ કરી રહ્યો છું


User: DivyaBhaskar

Views: 153

Uploaded: 2019-06-26

Duration: 00:34

Your Page Title