યૂપીની ઉન્નાવ જેલમાં કેદીઓએ હાથમાં પિસ્તોલ સાથે સરકારને પડકારી

યૂપીની ઉન્નાવ જેલમાં કેદીઓએ હાથમાં પિસ્તોલ સાથે સરકારને પડકારી

યૂપીની ઉન્નાવ જેલના કેદીઓનો એક વીડિયો વાયરલ થયો છેઆ વીડિયોમાં કેદીઓ હાથમાં પિસ્તોલ સાથે નજરે પડી રહ્યા br છેવીડિયોમાં કેદીઓ પિસ્તોલ સાથે સરકારને પડકાર ફેંકી રહ્યા છેજેલની બેદરકારી સામે આવતા જેલરે તપાસ કરી યોગ્ય br કાર્યવાહીની ખાતરી આપી છે


User: DivyaBhaskar

Views: 129

Uploaded: 2019-06-27

Duration: 01:00

Your Page Title