વેસુમાંથી સર્કસ જોઈ પિતા સાથે નીકળેલી 11 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ

વેસુમાંથી સર્કસ જોઈ પિતા સાથે નીકળેલી 11 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ

સુરતઃપિતા સાથે વેસુમાંથી સર્કસ જોઈ બાઇક પર પરત ફરી રહેલા પિતાની નજર સામે મોપેડ સવાર માસૂમ દીકરીનું અપહરણ કરી ભાગી અજાણ્યો નાસી ગયો હતો મદદ કરવાના બહાને દીકરીઓને બાઈક પર બેસાડી મોટી 11 વર્ષની દીકરીને આખી રાત પોતાની સાથે લઈ ગયા બાદ સવારે ઘર નજીક મુકી ગયો હતો સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતાં બાળકીને મેડિકલ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી


User: DivyaBhaskar

Views: 815

Uploaded: 2019-06-29

Duration: 01:09

Your Page Title