Speed News: ભારતને જીત માટે 338 રનનો લક્ષ્યાંક, શમીએ લીધી 5 વિકેટ

Speed News: ભારતને જીત માટે 338 રનનો લક્ષ્યાંક, શમીએ લીધી 5 વિકેટ

વર્લ્ડ કપની 38મી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં જોની બેરસ્ટોએ 111 રન ફટકાર્યા અને રોયે 66 રન ફટકાર્યા હતા તો ભારતના મોહમ્મદ શામીએ 5 વિકેટ, બુમરાહે 1 હતી જ્યારે ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 338 રનનો ટાર્ગેટ આપ્યો છે


User: DivyaBhaskar

Views: 955

Uploaded: 2019-06-30

Duration: 04:23