અનરાધાર વરસાદ મુંબઈવાસીઓ માટે બન્યો આફત, પાણીમાં ટ્રેક ડૂબવાથી રેલ સેવાને અસર

અનરાધાર વરસાદ મુંબઈવાસીઓ માટે બન્યો આફત, પાણીમાં ટ્રેક ડૂબવાથી રેલ સેવાને અસર

મહારાષ્ટ્રમાં મોડાં આવતા વરસાદે મોનસૂનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે મુંબઈમાં વધુ વરસાદના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે મૂશળધાર વરસાદના કારણે રેલવે ટ્રેક અને બસ સ્ટોપ પર પાણી ભરાયા છે જેના કારણે કેટલીક ટ્રેનો રોકી દેવી પડી છે રૂટિન ટ્રેનમાં આવન જા કરનારા લોકોને મુશ્કેલી પડી રહી છે તો વધુ વરસાદના કારણે બીએમસીની પોલ ખુલી છે રસ્તાઓ, રેલ ટ્રેક અને હાઈવે પર પાણી સિવાય કંઈ જ દેખાતુ નથી, તો મુંબઈમાં હજુ પણ વધુ વરસાદની શક્યતા છે


User: DivyaBhaskar

Views: 194

Uploaded: 2019-07-01

Duration: 02:05

Your Page Title