મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી તબાહી, મુંબઈ-પૂણેમાં દીવાલ પડતા 21 લોકોના મોત

મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી તબાહી, મુંબઈ-પૂણેમાં દીવાલ પડતા 21 લોકોના મોત

મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી તબાહી મચી છેમંગળવારની રાત્રે મુંબઈ-પૂણેમાં 3 સ્થળોએ દીવાલ પડવાના બનાવો બન્યા હતાઆ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છેNDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલું છે ત્યારે કાટમાળમાં હજુ પણ અનેક લોકો દટાયા હોવાનું અનુમાન છેઆજે મુંબઈમાં તમામ શાળા-કોલેજો બંધ રહેશેઆગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી છેભારે વરસાદથી જનજીવન તેમજ રેલ્વે-હવાઈ સેવા પણ પ્રભાવિત થયા છે


User: DivyaBhaskar

Views: 2.9K

Uploaded: 2019-07-02

Duration: 01:41