મુંબઈમાં 48 કલાકમાં 21 ઇંચ વરસાદ, દીવાલ પડતાં 22નાં મોત, રેસ્ક્યુ માટે નેવીની ટીમ તહેનાત

મુંબઈમાં 48 કલાકમાં 21 ઇંચ વરસાદ, દીવાલ પડતાં 22નાં મોત, રેસ્ક્યુ માટે નેવીની ટીમ તહેનાત

મહારાષ્ટ્રના મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે છેલ્લા બે દિવસમાં 54 સેમી વરસાદ થયો છે ઘણાં વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગ તરફથી મંગળવારે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સરકારે આજે દરેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ, કોલેજ અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે સોમવારે ભારે વરસાદના કારણે મોડી રાતે મલાડ ઈસ્ટ- કલ્યાણ અને પુણેમાં દીવાલ પડવાના કારણે કુલ 21ના મોત થયા છે


User: DivyaBhaskar

Views: 608

Uploaded: 2019-07-02

Duration: 01:30

Your Page Title