Speed News: ધારાસભ્યો તૂટવાના ડરે કોંગ્રેસ ધારાસભ્યોને પાલનપુર લઈ જવાયા

Speed News: ધારાસભ્યો તૂટવાના ડરે કોંગ્રેસ ધારાસભ્યોને પાલનપુર લઈ જવાયા

ગુજરાતની રાજ્યસભાની 2 બેઠકો પર 5 જુલાઈએ ચૂંટણી થશે પણ, કોંગ્રેસ 2017ના પુનરાવર્તનના રૂપે ધારાસભ્યોને પાલનપુરના રિસોર્ટમાં લઈ જઈ રહી છે 45 ધારસભ્યો સાથે બસમાં જ્યારે બાકીના ધારાસભ્યો ખાનગી કારમાં રવાના થયા હતાધારાસભ્યોને અંબાજી દર્શન કરી પાલનપુરના રિસોર્ટમાં લઈ જવાશે જો કે આ ધારાસભ્યો સાથે અલ્પેશ ઠાકોર જોડાયા નથી


User: DivyaBhaskar

Views: 154

Uploaded: 2019-07-03

Duration: 04:00

Your Page Title