સાવરકુંડલા નજીક ચાલુ માલગાડીના અમુક ડબ્બા છૂટા પડ્યા, મોટી દુર્ઘટના ટળી

સાવરકુંડલા નજીક ચાલુ માલગાડીના અમુક ડબ્બા છૂટા પડ્યા, મોટી દુર્ઘટના ટળી

અમરેલી:પીપાવાવ-સુરેન્દ્રનગર વચ્ચે દરરોજ મોટી સંખ્યામા માલગાડી દોડે છે ત્યારે આજે પીપાવાવથી એક માલગાડી સુરેન્દ્રનગર તરફ જઇ રહી હતી ત્યારે સાવરકુંડલા નજીક અચાનક જ તેના ડબ્બા છૂટા પડી ગયા હતા માલગાડી બે ભાગમાં વહેચાઇ જતા રેલવે તંત્ર દોડતું થઇ ગયું હતું જો કે બાદમાં યોગ્ય મરામત હાથ ધરી માલગાડીને અહીંથી રવાના કરાઇ હતી


User: DivyaBhaskar

Views: 575

Uploaded: 2019-07-05

Duration: 00:44

Your Page Title