Speed News: 45 લાખ રૂપિયા સુધીના ઘરમાં હવે વ્યાજમાં 3.50 લાખની છૂટ

Speed News: 45 લાખ રૂપિયા સુધીના ઘરમાં હવે વ્યાજમાં 3.50 લાખની છૂટ

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં મહત્વની જાહેરાત કરી છે 31 માર્ટ 2020 સુધીમાં જે લોકો 45 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદશે તેમને આ છૂટ મળશે જો કે, ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન થતાં સામાન્ય લોકો નિરાશ થયા છે આ તરફ જે લોકોની આવક 2 કરોડથી 5 કરોડ હશે તેમણેવધુ 3 ટકા જ્યારે જેની આવક 5 કરોડથી વધુ હશે તેમણે વધુ 7 ટકા ટેક્સ ભરવો પડશે


User: DivyaBhaskar

Views: 751

Uploaded: 2019-07-05

Duration: 03:59

Your Page Title