વડોદ પ્રાથમિક કુમાર શાળામાં લોકશાહી ઢબે 'બાળસંસદ', EVMની મોબાઈલ એપથી વોટિંગ

વડોદ પ્રાથમિક કુમાર શાળામાં લોકશાહી ઢબે 'બાળસંસદ', EVMની મોબાઈલ એપથી વોટિંગ

આણંદ: આણંદ પાસેના વડોદની પ્રાથમિક કુમાર શાળા વ્યવસ્થિત ચાલે તે હેતુસર તાજેતરમાં બાળસંસંદની રચના કરાઈ હતી લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા કરાઈ હતી જેમાં ઈવીએમની મોબાઈલ એપ થકી બાળકોને વોટિંગ કરવાનો મોકો અપાયો હતો શાળાના આચર્ય સુસ્મિતાબેન મેકવાને જણાવ્યું કે, સરકારે દરેક શાળાએ બાળસંસદની રચના કરવી તેવો પરિપત્ર કર્યો છે જે અંતર્ગત અમે ચૂંટણી યોજી છે તે જ રીતે મતકુટીર બનાવી, પ્રિસાઈડિંગ ઓફિસરની નિગરાનીમાં જ આઈ કાર્ડ બતાવીને જ વોટિંગ કરવામાં આવે તેવું આયોજન કર્યું હતું


User: DivyaBhaskar

Views: 242

Uploaded: 2019-07-08

Duration: 01:41

Your Page Title