વિખ્યાત ગુજરાતી હાસ્યકાર જગદીશ ત્રિવેદી સેમિફાઈનલ મેચ જોવા માન્ચેસ્ટર પહોંચ્યા

વિખ્યાત ગુજરાતી હાસ્યકાર જગદીશ ત્રિવેદી સેમિફાઈનલ મેચ જોવા માન્ચેસ્ટર પહોંચ્યા

દિવ્યભાસ્કરના વાચકો માટે જગદીશ ત્રિવેદીએ ખાસ લંડનથી વીડિયો મોકલાવ્યો છે હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિફાઈનલ મેચ જોવા પહોંચ્યા હતા તેમની સાથે ક્રિકેટ ફેન વાલજીભાઈ રાઘવાણી સાડા 3 કલાક ડ્રાઈવ કરીને મેચ જોવા પહોંચ્યા હતા તો જગદીશભાઈએ જીત વરસાણી નામના ફેન સાથે પણ ચિયર અપ કર્યું હતુ જગદીશ ત્રિવેદીએ ક્રિકેટ પર ‘જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે’ જેવી સુંદર કવિતા સંભળાવી હતી


User: DivyaBhaskar

Views: 675

Uploaded: 2019-07-09

Duration: 02:36

Your Page Title