પુણા વિસ્તારમાં આવેલી આદિવાસી બાળકોની હોસ્ટેલ કમ સ્કૂલના ડિમોલેશનના વિરોધમાં રામધૂન બોલાવાઈ

પુણા વિસ્તારમાં આવેલી આદિવાસી બાળકોની હોસ્ટેલ કમ સ્કૂલના ડિમોલેશનના વિરોધમાં રામધૂન બોલાવાઈ

સુરતઃપુણા વિસ્તારમાં આવેલી આદિજાતિ વિભાગ ગુજરાત સરકાર સંચાલિત આદિવાસી બાળકોની હોસ્ટેલ કમ સ્કૂલના ડિમોલેશનના વિરોધમાં વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી હતી હોસ્ટેલના બાળકોએ વિરોધ કરતાં જણાવ્યું હતું કે, ચોમાસામાં હોસ્ટેલ તોડી પડાઈ તો તેમના શિક્ષણ અને રહેઠાણનો સવાલ ઉભો થયો છેઓબીસી નેતા મનુ ચાવડાએ જણાવ્યું હતું કે, હોસ્ટેલનું પાલિકા દ્વારા બીજીવાર ડિમોલેશન કરવામાં આવ્યું છેગઈકાલે પાલિકાના અધિકારીઓ કોઈ જ સૂચના કે નોટિસ વગર આવીને ડિમોલેશન કરી ગયા હતાં આજે પોલીસ કાફલા સાથે ડિમોલેશન કરવા આવતાં તેમને ગાંધી ચીંધ્યા માર્ગે અટકાવવા માટે રામધૂનનું વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે


User: DivyaBhaskar

Views: 244

Uploaded: 2019-07-11

Duration: 01:32

Your Page Title