ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદના કારણે 15 લોકોના મોત,133 મકાનો ધરાશાયી

ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદના કારણે 15 લોકોના મોત,133 મકાનો ધરાશાયી

Speed Newscમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંઉત્તરપ્રદેશમાં ભારે વરસાદના કારણે મોતના સમાચાર સામે આવી રહ્યા છેભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 15 જેટલા લોકોના મોત થયા છેતો 133 જેટલા મકાનો ધરાશાયી થયા હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું


User: DivyaBhaskar

Views: 690

Uploaded: 2019-07-13

Duration: 03:12

Your Page Title