વડોદરામાં ચાંદીપુરમ વાઇરસથી 5 વર્ષની બાળકીનું મોત, દાહોદમાં 4 બાળકોમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા દોડધામ

વડોદરામાં ચાંદીપુરમ વાઇરસથી 5 વર્ષની બાળકીનું મોત, દાહોદમાં 4 બાળકોમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા દોડધામ

વડોદરાઃવડોદરા નજીક ભાયલી ગામમાં 5 વર્ષીય બાળકીનું ચાંદીપુરમ વાઇરસથી મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે આજે વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ ભાયલી ગામમાં દોડી ગઇ છે અને ગામમાં ડસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત દાહોદ જિલ્લામાં પણ 4 બાળકોમાં ચાંદીપુરના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે જેને પગલે આરોગ્ય વિભાગની ટીમે મુવાડા, ખંગેલા, વટેલા અને સુરપુર ગામમાં તપાસ હાથ ધરી છે


User: DivyaBhaskar

Views: 121

Uploaded: 2019-07-16

Duration: 01:52

Your Page Title