કુલભૂષણની ફાંસીની સજા પર ICJએ રોક લગાવી

કુલભૂષણની ફાંસીની સજા પર ICJએ રોક લગાવી

ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ભારતની તરફેણમાં ચૂકાદો આપ્યો છે કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી કાઉન્સિલર એક્સેસ આપવાનું કહ્યું છે ICJએ 15 વિરુદ્ધ 1ના મતે આ ચૂકાદો આપ્યો છે એટલે કે તમામ જજે ભારતનું સમર્થન કર્યું છે, જ્યારે એકમાત્ર પાકિસ્તાની જજે વાંધો ઊઠાવ્યો છે ICJના કાયદાકીય સલાહકાર રિમા ઓમરે ટ્વિટ કરીને સૌ પ્રથમ આ માહિતી આપી હતી


User: DivyaBhaskar

Views: 141

Uploaded: 2019-07-17

Duration: 04:04

Your Page Title