પાર્ટી થીમમાં ઝિબ્રાની કમી લાગી તો બે ગધેડા પર બ્લેક પટ્ટા ચીતરી બનાવી દીધા ઝિબ્રા

પાર્ટી થીમમાં ઝિબ્રાની કમી લાગી તો બે ગધેડા પર બ્લેક પટ્ટા ચીતરી બનાવી દીધા ઝિબ્રા

સ્પેનમાં એક લગ્ન રિસેપ્શનમાં સફારીની થીમ રાખવામાં આવી હતી આ જગ્યા એક સ્પેનિશ બીચ ટાઉન છે, જ્યાં ઝિબ્રાની કમી લાગતા એક શખ્સે પાર્કમાં ચરતાબે ગધેડાઓ પર બ્લેક એન્ડ વ્હાઇટ પટ્ટા ચીતરી નાખ્યાં, અને તેને ઝિબ્રા બનાવી દીધા પાર્ટીમાં આવેલા એક શખ્સને જ્યારે ખબર પડી કે આ ઝિબ્રા નથી ગધેડા છે તો તેણે આ હરકતને શરમજનક ગણાવી અનેAnimal Right Activistને રિપોર્ટ કર્યો તેણે ફેસબુક પર તેના વીડિયો અને ફોટો શેર કરતા લખ્યું હતું કે 'ગધેડાનું અસ્તિત્વ ખતરામાં છે આ રીતે તેનું શોષણ થઈ રહ્યું છે'


User: DivyaBhaskar

Views: 139

Uploaded: 2019-07-18

Duration: 00:47

Your Page Title