FaceApp હાલ ટ્રેન્ડમાં છે, પણ શું તેનો ઉપયોગ રિસ્કી છે ?

FaceApp હાલ ટ્રેન્ડમાં છે, પણ શું તેનો ઉપયોગ રિસ્કી છે ?

2017માં લોન્ચ થયેલી FaceApp હાલ ટ્રેન્ડમાં છેકોમનમેનથી લઈ સેલેબ્રિટી બધાને FaceAppનું ઘેલું લાગ્યું છેજોકે લોકોની br પ્રાઇવસિને લઈ આ App પર ગંભીર સવાલો ઉઠી રહ્યાં છેશું ખરેખર FaceAppનો ઉપયોગથી રિસ્ક છે? FaceApp ફોટો લાઈબ્રેરીની ફૂલ એક્સેસ લે છે? આ સવાલોના જવાબ મેળવીશું સાઈબર એક્સપર્ટ હિમાંશુ કિકાણી પાસેથી


User: DivyaBhaskar

Views: 159

Uploaded: 2019-07-19

Duration: 06:45