પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનનો આ ડાન્સ તમે જોયો?

પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનનો આ ડાન્સ તમે જોયો?

શાહરૂખ ખાન સાથે ફિલ્મ રઈસથી બોલિવૂડમાં પોતાની છાપ છોડનાર પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે હાલ તેના એક ડાન્સ વીડિયોને લઇને ચર્ચામાં છે, વીડિયોમાં માહિરા એક પાકિસ્તાની એક્ટર અશરફ બિલાલ સાથે જબરદસ્ત ડાન્સ કરી રહી છે બિલાલ સાથે માહિરાની કેમેસ્ટ્રી જોરદાર લાગી રહી છે


User: DivyaBhaskar

Views: 4.1K

Uploaded: 2019-07-19

Duration: 00:47