‘પોલીસ આને કંઈ નહીં કરે મારી નાંખો’ મોબાઈલ ચોરીનો આરોપ લગાવી ટોળાએ યુવાનને માર માર્યો

‘પોલીસ આને કંઈ નહીં કરે મારી નાંખો’ મોબાઈલ ચોરીનો આરોપ લગાવી ટોળાએ યુવાનને માર માર્યો

થરાદ:શહેરની જે જે હોસ્પિટલની સામે જ એક વ્યક્તિને માર મારતો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં એક યુવકને પકડીને માર મારવામાં આવી રહ્યો છે તેના પર મોબાઈલ ચોરીનો આરોપ લગાવવામાં આવે છે હાજર ટોળું તેને મોકો મળ્યો ત્યારે હાથ સાફ કરે છે હોસ્પિટલમાંથી મોબાઈલ ચોરીને તે ફરાર થતો હોવાનો દાવો કરીને તેને મારવામાં આવે છે તે વિનંતી કરતો રહે છે છતાં ટોળામાં રહેલા કેટલાક લોકો મારી નાંખો તેવી બૂમો પાડે છે સાથે એવું પણ કહે છે કે પોલીસ આને કંઈ નહીં કરે એટલે એને મારી નાંખો


User: DivyaBhaskar

Views: 355

Uploaded: 2019-07-20

Duration: 00:51

Your Page Title