ડીસા સિવિલના સફાઈ કામદારે ATMમાં પૈસા ઉપાડવા મદદ માંગી, છોકરીએ કાર્ડ બદલી નાણાં ઉપાડી લીધા

ડીસા સિવિલના સફાઈ કામદારે ATMમાં પૈસા ઉપાડવા મદદ માંગી, છોકરીએ કાર્ડ બદલી નાણાં ઉપાડી લીધા

ડીસા:સિવિલમાં સફાઈ કામદાર પૈસા ઉપાડવા ગયા હતા ત્યાં તેમને પૈસા ઉપાડતા આવડતા એક છોકરીની મદદ લીધી હતી અજાણી છોકરી તેમના ખાતામાંથી રૂપિયા 17 હજાર ઉપાડી આપ્યા બાદ એટીએમ કાર્ડ બદલીને અન્ય એટીએમ કાર્ડ પરત કર્યું હતું બાદમાં વૃદ્ધ સફાઈ કામદારના ખાતામાંથી રૂ 18,500 ઉપડી જતાં તેમની સાથે છેતરપિંડી આચરી હોવાની જાણ થતાં તેમણે દક્ષિણ પોલીસ મથકે રજૂઆત કરી હતી


User: DivyaBhaskar

Views: 726

Uploaded: 2019-07-20

Duration: 00:47

Your Page Title