વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

વડોદરા: છેલ્લા 15 દિવસથી વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો જેને કારણે વડોદરામાં ગરમીનો પારો વધી રહ્યો હતો જોકે વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જેને કારણે લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી અને સતત વરસી રહેલા વરસાદને કારણે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા


User: DivyaBhaskar

Views: 88

Uploaded: 2019-07-21

Duration: 00:47

Your Page Title