Speed News: સાયક્લોનિક સરક્યુલેશનની બે સિસ્ટમ સક્રિય થતાં 48 કલાક ભારે વરસાદની આગાહી

Speed News: સાયક્લોનિક સરક્યુલેશનની બે સિસ્ટમ સક્રિય થતાં 48 કલાક ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, હજી પણ 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે સાયક્લોનિક સરક્યુલેશનની બે સિસ્ટમ સક્રિય થય છે સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ ઉતર મધ્યપ્રદેશ નજીક સક્રિય થાય છે જ્યારે બીજી સિસ્ટમ મધ્ય રાજસ્થાન ઉપર સક્રિય છે

User: DivyaBhaskar

Views: 254

Uploaded: 2019-07-21

Duration: 04:08

Your Page Title