ભારતીય વાયુસેનાનાં મહિલા પાઇલટની મર્દાનગી, 17 હજાર ફૂટ ઊંચે દિલધડક રેસ્ક્યુ કર્યું

ભારતીય વાયુસેનાનાં મહિલા પાઇલટની મર્દાનગી, 17 હજાર ફૂટ ઊંચે દિલધડક રેસ્ક્યુ કર્યું

વીડિયો ડેસ્ક:જમ્મુ કશ્મીરના લદ્દાખ વિસ્તારમાં દરિયાની સપાટીથી 17 હજાર ફૂટ ઊંચે બરફથી છવાયેલા વિસ્તાર કરાયેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સામે આવતાં જ દેશવાસીઓ જાંબાઝ મહિલા પાઈલટની બહાદુરીના વખાણ કર્યા હતા ભારતીય વાયુસેનાની જાંબાઝ પાઈલટ સુરભી સક્સેનાએ વિષમ વાતાવરણમાં પણ ઉડાન ભરીને બે અધિકારીઓના જીવ બચાવ્યા હતા આ દિલધડક રેસ્ક્યુનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યો હતો


User: DivyaBhaskar

Views: 270

Uploaded: 2019-07-23

Duration: 01:03

Your Page Title