હાર્દિક પટેલ કોર્ટમાં હાજર, કહ્યું- જુનાગઢ કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉતારવામાં કાચા પડ્યા

હાર્દિક પટેલ કોર્ટમાં હાજર, કહ્યું- જુનાગઢ કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉતારવામાં કાચા પડ્યા

સુરતઃ અમરોલીમાં પાટીદાર આંદોલન દરમિયાન 2015માં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સામે નોંધાયેલા રાજદ્રોહ કેસમાં આજે સેશન્સ કોર્ટમાં હાજર રહ્યો હતો અને br જુનાગઢમાં થયેલી કોંગ્રેસની હાર અંગે જણાવ્યું હતું કે, જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉતારવામાં કાચા પડ્યા હશે કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ br છે હાર-જીત લોકતંત્રનો નિયમ છે અને તેને સ્વિકારવામાં આવે છે જુનાગઢ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર સાબિત કરવામાં કમજોર સાબિત થયા છીએ


User: DivyaBhaskar

Views: 643

Uploaded: 2019-07-24

Duration: 01:24

Your Page Title