‘હમ તો ફકિર આદમી હૈ, જોલા લેકે ચલ પડેંગે’, ગુજરાતના પોલીસ કર્મીનો ટિકટોક વીડિયો

‘હમ તો ફકિર આદમી હૈ, જોલા લેકે ચલ પડેંગે’, ગુજરાતના પોલીસ કર્મીનો ટિકટોક વીડિયો

અમદાવાદ:ગુજરાત પોલીસના એક બાદ એક ટિકટોક વીડિયો સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા નવા વીડિયોમાં એક પોલીસકર્મી વડાપ્રધાન નરેન્દ્ર માદીનાં ચૂંટણી ભાષણ પર એક્ટિંગ કરતો નજરે પડે છે જેમાં મોદીનો આવાજ છે અને તેઓ કહે છે કે, ભાઇઓ બહનો જ્યાદા સે જ્યાદા યે મેરા ક્યા કરલેંગે ભાઇ અરે હમ તો ફકિર આદમી હૈ, જોલા લેકે ચલ પડેંગે જી આ ડાયલોગ સાથે જ પોલીસકર્મી થેલો લઇને ચાલતો થાય છે અને અન્ય પોલીસકર્મીઓ તેને જોઇ રહે છે


User: DivyaBhaskar

Views: 9K

Uploaded: 2019-07-29

Duration: 00:48

Your Page Title