ભચાઉના ભરૂડિયા ગામે પાસે કચ્છ જતી નર્મદા કેનાલ તૂટી, ફૂલ ફોર્સ સાથે પાણીનો વેડફાટ

ભચાઉના ભરૂડિયા ગામે પાસે કચ્છ જતી નર્મદા કેનાલ તૂટી, ફૂલ ફોર્સ સાથે પાણીનો વેડફાટ

ભચાઉ: ભરૂડિયા ગામ પાસેથી પસાર થઈ રહેલી નર્મદા કેનાલમાં આજે વહેલી સવારે મોટું ગાબડું પડ્યું હતું જેમાં હજારો લીટર પાણી વેડફાયું છે અને તેમાંથી ફૂલ ફોર્સ સાથે અવિરત પાણી વહી રહ્યું છે સાંતલપુર રાપરથી આવતી નર્મદા કેનાલમાં ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામ નજીક કેનાલમાં મોટું ગાબડું પડતા કેનાલ બનાવવામાં થયેલા મોટો ભ્રષ્ટાચારની ચાડી ખાય છે કેનાલ તૂટતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા


User: DivyaBhaskar

Views: 653

Uploaded: 2019-07-30

Duration: 01:38

Your Page Title