વિઠ્ઠલભાઈની અંતિમ યાત્રા, વરસતા વરસાદમાં હજારો લોકો ઉમટ્યા

વિઠ્ઠલભાઈની અંતિમ યાત્રા, વરસતા વરસાદમાં હજારો લોકો ઉમટ્યા

રાજકોટ: પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનું નિધન થયું છે જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે તેના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે જામકંડોરણામાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓ અંતિમયાત્રામાં જોડાયા છે અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું છે અંતિમયાત્રા નીકળતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો


User: DivyaBhaskar

Views: 4.4K

Uploaded: 2019-07-30

Duration: 00:56

Your Page Title