દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, અનેક કોઝ વે પાણીમાં ગરકાવ, ગામડાઓ સંપર્ક વિહોણા,NDRF તૈનાત

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, અનેક કોઝ વે પાણીમાં ગરકાવ, ગામડાઓ સંપર્ક વિહોણા,NDRF તૈનાત

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ આક્રમક તેવર અપનાવતા તમામ તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે ગત રોજ સાંજથી ધોધમાર રૂપે વરસેલા વરસાદમાં કપરાડામાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે સુરત, ઓલપાડ, કામરેજ, માંરોળ, વાપી, વઘઈમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે જ્યારે ત્રણ જેટલા ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા છે દક્ષિણ ગુજરાતના અનેક કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે હાલ તો વલસાડ, ઓલપાડ અને નવસારીમાં એનડીઆરએફની ટીમે તૈનાત છે


User: DivyaBhaskar

Views: 400

Uploaded: 2019-07-31

Duration: 01:34

Your Page Title