જૂનાગઢ મનપામાં મેયર તરીકે ધીરૂભાઇ ગોહેલ, ડે.મેયર તરીરે હિમાંશુ પંડ્યાની વરણી

જૂનાગઢ મનપામાં મેયર તરીકે ધીરૂભાઇ ગોહેલ, ડે.મેયર તરીરે હિમાંશુ પંડ્યાની વરણી

જૂનાગઢ: જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ આજે હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં મેયર તરીકે ધીરૂભાઇ ગોહેલ અને ડેપ્યુટી મેયર તરીકે હિમાંશુ પંડ્યાની વરણી કરવામાં આવી છે તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાકેશ ધુલેસીયા, શાસક પક્ષના નેતા તરીકે નટુભાઇ પાટોડીયા અને દંડક તરીકે ધર્મન ડાંગરની વરણી કરવામાં આવી છે જૂનાગઢ મનપાની ચૂંટણી બાદ પહેલી જનરલ બોર્ડની મિટિંગ મળી હતી


User: DivyaBhaskar

Views: 513

Uploaded: 2019-08-01

Duration: 01:06

Your Page Title