રાજસ્થાન વિધાનસભામાં BSPના ધારાસભ્યનો પ્રશ્ન, અમારી બહુજન સમાજ પાર્ટીમાં પૈસા લઈને ટીકિટ અપાય છે

રાજસ્થાન વિધાનસભામાં BSPના ધારાસભ્યનો પ્રશ્ન, અમારી બહુજન સમાજ પાર્ટીમાં પૈસા લઈને ટીકિટ અપાય છે

રાજસ્થાન વિધાનસભામાં શુક્રવારે BSPના ધારાસભ્યએ સ્પીકરને અનોકો પ્રશ્ન પૂછ્યો હતો BSPના રાજેન્દ્ર ગુઢાએ પૂછ્યું હતુ કે, ‘અમારી બહુજન સમાજ પાર્ટીમાં પૈસા લઈને ટીકિટ અપાય છે, કોઈ વધુ પૈસા આપે તો પહેલાની ટીકિટ લઈ તેને અપાય છે અને કોઈ ત્રીજો એનાથી વધારે પૈસા આપે તો પેલા બંનેની ટીકિટ કપાઈને ત્રીજાને મળે છે, આ પ્રશ્નનો તમારી પાસે કોઈ ઉપાય છે?’ BSP ધારાસભ્યના પ્રશ્નથી વિધાનસભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું વિપક્ષે કહ્યું, ‘માયાવતીનો સંપર્ક કરીને સીધો જવાબ માંગો’ વિધાનસભાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે


User: DivyaBhaskar

Views: 679

Uploaded: 2019-08-02

Duration: 00:40

Your Page Title