વરસાદના વિરામ બાદ મનમોહક વાતાવરણ સર્જાતા રાજકોટવાસીઓએ મન મૂકીને આનંદ માણ્યો

વરસાદના વિરામ બાદ મનમોહક વાતાવરણ સર્જાતા રાજકોટવાસીઓએ મન મૂકીને આનંદ માણ્યો

રાજકોટઃશહેરમાં સાંજે વરસાદે વિરામ લેતા અદ્ભુત મનમોહક વાતાવરણ સર્જાયું હતું રાજકોટવાસીઓએ આ વાતાવરણને મન મૂકીને માણ્યું હતું શહેરીજનો વરસાદ બાદ આજીમાં આવેલા નવા નીરને જોવા માટે ઉમટ્યાં હતા, તો ક્યાંક લોકો શહેરમાં ભરાયેલા પાણીમાં છબછબીયાં કરીને મજા માણી રહ્યાં હતા આ ઉપરાંત લાલપરી તળાવ પણ ભારે વરસાદને પગલે ઓવરફ્લો થયું હતું જેને જોવા પણ લોકોના ટોળેટોળાં ઉમટ્યાં હતા


User: DivyaBhaskar

Views: 3.7K

Uploaded: 2019-08-02

Duration: 01:14

Your Page Title