ઓલપાડમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 11 ઈંચ વરસાદથી રસ્તાઓ જળાશય બન્યા

ઓલપાડમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 11 ઈંચ વરસાદથી રસ્તાઓ જળાશય બન્યા

વલસાડ: જિલ્લાના વાપીમાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા છે ભારે વરસાદને લીધે તારાજી સર્જાઈ હતી ક્યાંક નાના મોટા ઝાડ પડવાના અને ઘરોમાં પાણી ભરાવાના બનાવો પણ બન્યા હતા સમગ્ર જિલ્લામાં પારડી, કપરડામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ વરસ્યો છે જેને લઇને સમગ્ર જિલ્લામાં જનજીવન ઠપ્પ થઇ ગયું છે


User: DivyaBhaskar

Views: 5.4K

Uploaded: 2019-08-03

Duration: 00:43

Your Page Title