લાઇટ કેમ જતી રહે છે? કહી કુવાડવામાં 2 શખ્સે PGVCL કચેરીમાં છરી વડે તોડફોડ કરી

લાઇટ કેમ જતી રહે છે? કહી કુવાડવામાં 2 શખ્સે PGVCL કચેરીમાં છરી વડે તોડફોડ કરી

રાજકોટ:ગઇકાલે સાંજે વરસતા વરસાદમાં કુવાડવામાં જ રહેતાં ડૉક્ટરનાં પુત્રએ અને રીઢા ગુનેગારની છાપ ધરાવતાં મુળ થાનનાં કાઠી શખ્સે પીજીવીસીએલ કચેરીમાં જઇ 'ગામમાં લાઇટ કેમ જતી રહે છે?' કહી ધમાલ મચાવી પીજીવીસીએલના નાયબ ઇજનેરને ગાળો આપી હતી આ સાથે જ મારી નાંખવાની ધમકી આપી છરીથી ઓફિસમાં તોડફોડ કરી હતી જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું છે


User: DivyaBhaskar

Views: 2.5K

Uploaded: 2019-08-03

Duration: 01:29