દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે એરફોર્સનું રેસ્ક્યુ, હેલિકોપ્ટર દ્વારા 13 લોકોને બચાવ્યાં

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે એરફોર્સનું રેસ્ક્યુ, હેલિકોપ્ટર દ્વારા 13 લોકોને બચાવ્યાં

અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે લોકોને એરલિફ્ટ કરી રેસ્કયુ કરવામાં આવી રહ્યા છે આજે સવારે સુરતના માંગરોળ તાલુકાના લુહારા અને કોસાડી ગામમાં પાણી વચ્ચે ફસાયેલા 13 લોકોને એરફોર્સના બે હેલિકોપ્ટર મારફતે રેસ્કયુ કરવામાં આવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા ગ્રામજનોને બચાવવા એરફોર્સની મદદ માંગવામાં આવી હતી જેથી સુરત અને વડોદરાથી બે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા પાણીની વચ્ચેથી દોરડા વડે તેઓને રેસ્કયુ કરવામાં આવ્યા હતા


User: DivyaBhaskar

Views: 3.2K

Uploaded: 2019-08-05

Duration: 00:58

Your Page Title